prohibition act – અમદાવાદ શહેરમાં, SP રીંગ રોડ પર, બાકરોલ ટોલ પ્લાઝા નજીક, બાકરોલ ક્રોસ રોડ તરફ સરખેજ પોલીસએ સંપૂર્ણ પ્રતિબંધિત IMFL બોટલ્સ:-૫૩૩૬૯/- સહિત ના કુલ કિંમત:-૧,૨૦,૦૮,૦૨૫/- મુદ્દામાલ સાથે ધરપકડ કરી. તારીખ:૦૧,૦૨/૧૨/૨૦૨૫
કેસ માહિતી:-પ્રતિબંધિત કબજા મુદ્દામાલ.
પ્રોહિબીશન એક્ટ કલમ:-૬૫(A)(E), ૮૧, ૮૩, ૯૮(૨), ૧૧૬(B) અને ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ કલમ-૩૩૬(૨), ૩૩૬(૩), ૬૧(૨),
દરોડાની જગ્યા:- અમદાવાદ શહેરમાં SP રીંગ રોડ, બાકરોલ ટોલ પ્લાઝા નજીક, બાકરોલ ક્રોસ રોડ.
પોલીસ સ્ટેશન :- સરખેજ પોલીસ સ્ટેશન
જિલ્લો :-અમદાવાદ શહેર
IMFL બોટલ્સ :-૫૩૩૬૭
કિંમત:-૧,૨૦,૦૮,૦૨૫/-
જપ્ત કરેલ IMFL નીચેની ભઠ્ઠીઓમાં બનાવવામાં અને નિસ્યદિત કરવામાં આવેલ છે,
( ૧ ) ઝનનત બેવરેજિસ પ્રાઇવેટ લિમિટેડ ચંદીગઢ (ફક્ત યુ.ટી. ચંદીગઢમાં વેચાણ માટે)
( ૨ ) એમ્પાયર અલકોબ્રેવ (પ્રાઇવેટ) લિમિટેડ ચંદીગઢ (ફક્ત યુ.ટી. ચંદીગઢમાં વેચાણ માટે)
વાહનો :- ૧
કિંમત :- ૩૦,૦૦,૦૦૦/-
અન્ય મુદ્દામાલ ;- ઘેટાં અને બકરીના ઊનથી ભરેલી ૧૯૬ બેગ
કુલ મુદ્દામાલ :- ૧,૫૦,૦૮,૦૨૫/-
આરોપી વ્યક્તિ ને પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો.
વોન્ટેડ આરોપીઓ :- ૬
( ૧ ) આઇશર ટ્રક નં. RJ 02 GB 2821
( ૨ ) માલિક ટ્રક નં. RJ 02 GB 2821
( ૩ ) ફાસ્ટેગ હોલ્ડર
( ૪ ) ચંદીગઢથી IMFL ના અજાણ્યો વ્યક્તિ / સપ્લાયર
( ૫ ) ગુજરાતથી IMFL મંગાવનાર અજાણ્યો વ્યક્તિ
( ૬ ) નકલી ટ્રાન્સપોર્ટ બિલ્ટી તૈયાર કરનાર અજાણ્યો વ્યક્તિ
ગુનાહિત ઇતિહાસ :- ના
રેડિંગ ઑફિસર :- પી.પી.ભહ્યભટ્ટ, પીઆઈ, SMC.
