Rescue Operation – અમદાવાદ શહેરમાં, સાયન્સ સીટી વિસ્તારમાં આસ્થા બંગલાની બાજુમાં આવેલા પરિશ્રમ એલિગન્સ નામના કોપલેક્ષમાં આગ લાગી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સીડી મૂકીને લોકોને બચાવામાં આવ્યા. જેમાં ૫૦ લોકોને રેસ્ક્યુ કરાયા.
સાયન્સ સીટીના કોમ્પ્લેક્સમાં આગ લાગી.
ફાયર બ્રિગેડની 8થી 10 ગાડીઓ ઘટના સ્થળે.
3જા માળે ફસાયેલા લોકોનું રેસ્કયું.
આસ્થા બંગલોની બાજુમાં આવેલા પરિશ્રમ એલીગન્સ નામના કોમ્પ્લેક્સમાં આગ લાગી.
ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સીડી મૂકીને લોકોને બચાવાયા.
50 લોકોને રેસ્ક્યુ કરાયા.
લિફ્ટમાં કેટલાક ફસાયેલા લોકો રેસ્ક્યુ કરાયા.
આગ લાગવાના કારણે મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ ભેગા થયા.
આગ લાગવાના કારણે મોટી સંખ્યામાં લોકો તોળે વળ્યા.
સદનસીબે તમામ લોકોનો બચાવ થયો.
