Gandhinagar News: ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળની રચના બાદ હવે મંત્રીઓને તેમના પ્રભારી જિલ્લાઓની ફાળવણી કરી દેવામાં આવી છે. સામાન્ય વહીવટ વિભાગ (General Administration Department – GAD) દ્વારા આ અંગેનો સત્તાવાર આદેશ (ઓર્ડર) જાહેર કરવામાં આવ્યો છે. મોટાભાગના મંત્રીઓને 2-2 જિલ્લાઓની પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે 6 જેટલા મંત્રીઓને સહપ્રભારી તરીકેની જવાબદારી સોંપાઈ છે.
ગુજરાત સરકારના નવા મંત્રીમંડળના સભ્યોને જિલ્લાની ફાળવણી: પ્રભારી મંત્રીઓની જાહેરાત!
