crimenews – ઇ. પોલીસ મહાનિરીક્ષકશ્રી વિધિ ચૌધરી સાહેબ તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષશ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ દ્વારા જિલ્લામાં નાસ્તા ફરતા\પેરોલ જંપ આરોપીઓને ઝડપી પાડવા સૂચના આપેલ હોય, જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એલ.સી.બી.ના માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા તથા પેરોલ જંપ આરોપી પકડવા કવાયત હાથ ધરેલ તેના ફળસ્વરૂપે ASI જયદિપસિંહ વાધેલા તથા HC અનુપમસિંહ સોલંકી એ હ્યુમનસોર્સથી મળેલ ચોક્કસ બાતમી આધારે દેત્રોજ પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૯૨૦૧૭૨૫૦૦૬૨/૨૦૨૫ પ્રોહી એક્ટ કલમ ૬૫એઇ,૧૧૬બી,૮૧ મુજબના ગુનાના કામે નાસ્તા ફરતા આરોપી પ્રવિણભાઈ વાધાભાઈ પટેલ રહે. ડેલ ગામ, તા.થરાદ જી.વાવ-થરાદ નાને ઝડપી પાડતી અમદાવાદ ગ્રામ્ય પેરોલ ફલો સ્કોડ.
નાસ્તો ફરતો આરોપી. – crimenews
